આજના દશેરા 2025 ના શુભ પ્રસંગે અમે વિન્ડસર, કેનેડા માં ગયા હતાં Sai Prasad Restaurant – અહીં મળ્યું એ જ ગુજરાતી સ્વાદ – ફાફડા જલેબી 😋
જો તમને જાણવું હોય કે કેનેડાની સ્કૂલ કેવી હોય છે અને બાળકો અહીં કેવી રીતે ભણે છે, તો આ વિડિયો જરૂરથી જુઓ. ❤️
આજના વ્લોગમાં અમે જઈ રહ્યા છીએ Windsor Public Library 🇨🇦 – એક શાંતિપૂર્ણ જગ્યા જ્યાં જ્ઞાન, પુસ્તકો અને ક્રિએટીવિટી બધું જ મળે છે
✈ વિદેશી યાત્રીમાં આપનું સ્વાગત છે 🌍
પ્રવાસ માત્ર ફરવું નથી, એ એક અનુભવ છે – અને અહીં અમે એ અનુભવો તમને ગુજરાતીમાં લઈને આવીએ છીએ।
અમે એક ગુજરાતી કપલ છીએ જે દુનિયા ફરવાનું, ખાવાનું અને વિવિધ સંસ્કૃતિઓને જાણવાનું પસંદ કરે છે।
ભારતના છૂપાયેલા ખૂણાથી લઈને આંતરરાષ્ટ્રીય સફરો સુધી, દરેક વ્લોગમાં છે નવી જગ્યાઓની શોધ, અલગ અલગ ખાણાંનો સ્વાદ અને સંસ્કૃતિનો રંગ।
અમારું ધ્યેય સાદું છે → દુનિયાને ગુજરાતી આંખોથી જોવું! 👀
📌 દર અઠવાડિયે નવા વ્લોગ્સ! Subscribe કરો અને અમારી સફરનો ભાગ બનો।
📧 બિઝનેસ ઇન્કવાયરી માટે Email: videshiyatri2025@gmail.com
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.